બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Even today in many places in Gujarat, bandhs have been announced, look at the Kishan Bharwad murder case

વિરોધ / ગુજરાતમાં આજે પણ અનેક જગ્યાએ બંધનું એલાન, કિશન ભરવાડ હત્યા મામલે જુઓ ક્યાં કેવો રોષ

ParthB

Last Updated: 11:01 AM, 30 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધંધુકાના ચકચારી કિશન ભરવાડ હત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. જેની વચ્ચે તારાપુર અને બરવાળામાં સજ્જડ બંધ

  • ધંધુકામાં હત્યા મામલે તારાપુર અને બોટાદમાં બંધનું એલાન
  • હિન્દુ સંગઠનો દ્વારા સજ્જડ બંધનું એલાન આપાયું હતું 
  • હત્યારાઓને કડક સજા આપવા હિન્દુ સંગઠનોની માંગ

તારાપુરમાં હિન્દુ સંગઠનનો દ્વારા બંધનું એલાન 

ધંધુકાના ચકચારી કિશન ભરવાડ હત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. બીજી  કિશન ભરવાડ હત્યા કેસના પડઘા ગુજરાતમાં દુર દુર સુધી પડી રહ્યા છે.  જેની વચ્ચે આજે તારાપુરમાં હિન્દુ સંગઠનો દ્વરા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના પગલે સવારથી જ તારાપુરના બજારો બંધ રહેવા પામ્યા હતાં. બીજી તરફ હિન્દુ સંગઠનનો દ્વારા હત્યારાઓને કડકમાં કડક સજા આપવા હિન્દુ સંગઠનોને માંગ કરી હતી.  
 
બરવાળામાં આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ ઉચ્ચારાઈ 

બીજી તરફ બોટાદના બરવાળામાં પણ ધંધુકાના કિશન ભરવાડ હત્યાના મામલે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેના પગલે વહેલી સવારથી જ શહેરના વેપારીઓ ધંધા-રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ કરીને આ બંધને સમર્થન આપ્યું હતું. અને કિશન ભરવાડના આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ ઉચ્ચારી હતી.  

બનાસકાંઠાના ભાભર શહેરમાં હિન્દુ સંગઠનોએ બંધનું એલાન આપ્યું

ધંધુકા તેમજ રાધનપુરમાં હિન્દુ યુવક-યુવતીઓ પર હુમલાનો મામલો આજે બનાસકાંઠાના ભાભર શહેરમાં હિન્દુ સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે. ભાભર શહેરના તમામ વેપારીઓએ બંધમાં જોઈડાઈ સમર્થન આપ્યું છે. અને આ બંધમાં વધુ લોકો જોડાવા માટે હિન્દુ સંગઠનોની લોકોને અપીલ કરી હતી  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ