સંસ્કાર / નાનો પણ રાઈનો દાણો ! અરવલ્લીના આ 'ટાબરિયા'ની અનોખી સિદ્ધિ, VIDEO જોઈને કહેશો આપણે આવું તો કંઈ કર્યું જ નહિ

Even the smallest mustard seed! The unique achievement of this 'Tabaria' of Aravalli, after watching the VIDEO, you will say...

અરવલ્લી જિલ્લાના મોડાસામાં રહેતા ચાર વર્ષીય વ્યાન પ્રજાપતિને હનુમાન ચાલીસા સહિત વિવિધ શ્લોકો અને સુવિચારો કંઠસ્થ. મોબાઈલ- ટીવીની લત ધરાવતા બાળકો માટે પ્રેરણા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ