નિવેદન / UAEના સર્વોચ્ચ ઓર્ડર ઓફ જાયેદથી PM મોદીને સન્માનિત કરાયા

 Even the sky is not the limit for UAE India ties, india-victim-of-border terrorism for four decades says Indian PM Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો બે દિવસીય ફ્રાન્સ પ્રવાસ પૂર્ણ કરી અબૂ ધાબી પહોંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું UAEના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ઓર્ડર ઓફ જાયેદ'થી સન્માન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબૂ ધાબીમાં મહત્વપૂર્ણ એનઆરઆઇ બિઝનેસમેન સહિત વ્યાપારી નેતાઓની મુલાકાત લીધી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ