અમદાવાદ / પોલીસને માહિતી આપનારાઓ પણ નથી સુરક્ષિત, બૂટલેગરે બાતમીદાર માર્યો ઢોર માર

Even the police informants are not safe

પોલીસ કંટ્રોલ રૂમમાં કોઇપણ માહિતી આપો તે અંત્યત ગુપ્ત રહે છે તે વાત પરથી પરદો હટાવતો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં કંટ્રોલ રૂમમાં દારૂના અડ્ડાની માહિતી આપનાર યુવકની વિગતો બુટલેગર સુધી પહોંચી ગઇ છે. પોલીસ કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરવા માટે મહિલા બુટલેગર અને તેના પતિ સહિતના સાગરીતોઓ યુવકને એટલી હદે માર્યો છે તેના પગમાં સળિયા નંખાવવા પડ્યા છે. ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના રહેમ નજર હેઠળ ચાલતા દારૂના ધંધાને બંધ કરાવવા યુવક પર હુમલો કરાવવા પાછળ પોલીસ ઇન્સ્પેક્ટરના વહીવટદારનું પણ નામ ઊછળી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ