કોવિડનો 'કહેર' / મહાસત્તા પણ લાચાર : કોરોનાની બીજી લહેરથી ફફડી ઉઠ્યો આ દેશ, રોક લગાવવા લાગુ કરાઈ ઈમરજન્સી

Even superpowers helpless: Corona's second wave flares up this country, emergency imposed to impose rock

કોરોના વાયરસની બીજી લહેરની વચ્ચે ફ્રેન્ચ સરકારે સમગ્ર દેશમાં હેલ્થ ઇમરજન્સી લાગૂ કરી દીધી છે. હાલમાં ફ્રાંસ કોરોનાની નવી સંક્રમણ લહેરનો સામનો કરી રહ્યું છે. આ નિર્ણયના લીધે ફ્રાન્સમાં અધિકારીઓને વધુ પગલાં લવેયની સત્તા મળશે. 

બ્રેકિંગ ન્યૂઝ