મહામારી / કોરોનામાં તૂટ્યાં રેકોર્ડ : ગુજરાત સહિત 5 રાજ્યોમાં પહેલી લહેર કરતા પણ વધુ કેસ

Even more cases than the first wave in 5 states including Gujarat

દેશમાં પાંચ રાજ્યો એવા છે જ્યાં બીજી લહેર ખુબ ખતરનાક સાબિત થઇ રહી છે. કોરોનાના કેસ ખુબ વધી રહ્યાં છે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ અને પંજાબમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ થઇ ગયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ