બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / શિયાળામાં પણ પરસેવો વળે છે! થઈ જજો સાવધ, આ બીમારીઓનું પહેલું સ્ટેજ

photo-story

6 ફોટો ગેલેરી

બચજો / શિયાળામાં પણ પરસેવો વળે છે! થઈ જજો સાવધ, આ બીમારીઓનું પહેલું સ્ટેજ

Last Updated: 01:24 PM, 8 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગરમીના વાતાવરણમાં પરસેવો આવે તે નોર્મલ બાબત છે. પરંતુ જો શિયાળાની ઠંડીમાં પણ પરસેવો આવે તો તમારે સાવધાન થઈ જવું. કેમ કે આ અનેક બીમારીના સંકેત હોઈ શકે છે.

1/6

photoStories-logo

1. પરસેવો

ગરમીના વાતાવરણમાં પરસેવો વળવો તે સામાન્ય બાબત છે. પરંતુ ઠંડીમાં પણ કોઈ વર્કઆઉટ કર્યા વગર પરસેવો આવે તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. ઠંડીમાં પરસેવો આવે તે શરીર માટે ખતરનાક સાબીત થઈ શકે છે. તે ઘણી ગંભીર બીમારીના સંકેતો હોઈ શકે છે. ચાલો જાણીએ કે શિયાળામાં પરસેવો વળવો તે કઈ બીમારીઓના લક્ષણ હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. હાઇપરહાઈડ્રોસિસ

આ રોગમાં કોઈપણ ઋતુમાં વધુ પડતો પરસેવો વળે છે. જો શિયાળામાં ચહેરા, હથેળી અને તળિયામાંથી વધુ પડતો પરસેવો નીકળે તો તે હાઇપરહાઈડ્રોસિસની નિશાની હોઈ શકે છે. પરસેવાના કારણે શરીરનું તાપમાન કંટ્રોલમાં રહે છે, પરંતુ આ રોગમાં તાપમાન ઘટવા પર પણ હથેળીઓ અને પગના તળિયામાં પરસેવો નીકળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. લો બ્લડ પ્રેશર

શિયાળામાં પરસેવો આવવો લો બ્લડ પ્રેશરનું લક્ષણ હોઈ શકે છે. જેના કારણે હાર્ટ અટેકનો ખતરો પણ રહે છે. શિયાળામાં બ્લડ પ્રેશર ઓછું થવાને કારણે હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓમાં કેલ્શિયમનું પ્રમાણ વધે છે અને તે બંધ થવા લાગે છે. જેના કારણે પરસેવો નીકળે છે અને હૃદયના ધબકારા વધી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. લો સુગર લેવલ

શિયાળામાં પરસેવો આવવાનું કારણ શરીરમાં લો સુગર લેવલ પણ હોઈ શકે છે. ખાલી પેટે 1 ડેસીલીટર લોહીમાં નોર્મલ સુગર લેવલ 70-100 મિલિગ્રામ જેટલું હોવું જોઈએ. જો આનાથી ઓછું હોય તો તમને પરસેવો આવવા લાગે છે, જે શરીરમાં લો સુગરનું લક્ષણ હોય છે. આ સ્થિતિ ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક સાબીત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મેનોપોઝ

જો 50 વર્ષની મહિલાઓને શિયાળામાં પરસેવો આવે હોય તો તે મેનોપોઝનું લક્ષણ પણ હોઈ શકે છે. હોર્મોનલ એક્ટિવિટીના કારણે વધુ પડતો પરસેવો આવે છે. જેને હળવાશથી ન લેવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મેદસ્વિતાપણુ

મેદસ્વિતાપણાના લીધે શિયાળામાં પરસેવો આવી શકે છે. બોડીમાં કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ પણ તેનું એક કારણ હોઈ શકે છે. આ સ્થિતિમાં ઠંડીમાં પરસેવો આવે ત્યારે સાવચેત રહેવું જોઈએ. તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Disease Sweating Health

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ