બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિશ્વ / 'હે મારી મહિસાગરની આરે...', હવે ભૂરિયાઓ પણ નવરાત્રીમાં ઝૂમી ઉઠ્યાં ગરબાનાં તાલે, જુઓ Videos

નવરાત્રી 2024 / 'હે મારી મહિસાગરની આરે...', હવે ભૂરિયાઓ પણ નવરાત્રીમાં ઝૂમી ઉઠ્યાં ગરબાનાં તાલે, જુઓ Videos

Last Updated: 02:46 PM, 5 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રીની ગુજરાત સહિત વિદેશમાં પણ વસતા ગુજરાતીઓ દ્વારા ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વીડિયોમાં ગુજરાતીઓ સહિત વિદેશીઓ પણ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા.

નવરાત્રીની અમદાવાદ સહિત વિદેશમાં પણ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. વિદેશમાં વસતા ગુજરાતી પરિવારો દ્વારા પણ વિદેશમાં નવરાત્રીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જર્મનીમાં વસતા ગુજરાતી પરિવારો દ્વારા બર્લિન ખાતે વિદેશીઓ પણ ગરબાનાં તાલે ઝુમી ઉઠ્યા હતા. વિદેશીઓ ગરબાનાં તાલે ઝુમી ઉઠ્યા હતા.

વધુ વાંચોઃ 162ની ઝડપ, 5 ફૂટ ઊંચા મોજાં, જુઓ કેથ્રોન ટાઇફૂને કેવી તબાહી મચાવી, Vidoesમાં જુઓ ચોંકાવનારા દ્રશ્યો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

, Berlin Navratri Festival Navratri 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ