કાર્યનિષ્ઠા / એક જ ટ્વિટ પર મંગળ ગ્રહ પર મદદ કરવા તૈયાર હતી સુષમા દીદી

Even if you are stuck on Mars, Indian Embassy will help you: Sushma Swaraj

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની વરિષ્ઠ નેતા તથા પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું મંગળવારે રાતે હાર્ટ એટેક આવતા નિધન થયુ. તેમના પરિવારમાં પતિ સ્વરાજ કૌશલ અને એક પુત્રી બાંસુરી સ્વરાજ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ