Ek Vaat Kau / હોમ લોનમાં ભલે વ્યાજદર વધે ફાયદો કરાવશે આ ગણિત | Ek Vaat Kau

જ્યારે જ્યારે આપણા દેશમાં વ્યાજદર વધે ત્યારે દરેક વ્યક્તિ જેમની હોમ લોન ચાલુ છે ફ્લોટિંગ વ્યાજ વાળી તેમણે બેન્ક એક સવાલ કરે છે. શું તમારું EMI વધારી દઈએ કે પછી તમારા લોનનો સમયગાળો વધારી દઈએ, એના જવાબમાં આપણે મૂંઝવણમાં પડી જતાં હોઈએ છીએ કે આમાં આપણને ફાયદો કયામાં અને નુકસાનમાં કયામાં, જો તમે તેનો જવાબ મેળવવા માંગતા હોય તો અને તેનું ફાયદો કરાવતું ગણિત મગજમાં બેસાડવા માંગતા હોય તો જુઓ Ek Vaat Kau (23:37:41) =========

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ