Ek vaat kau / હૃદય બંધ પડી જશે તો પણ CPR આપીને તમે જીવ બચાવો | Ek Vaat Kau

સીપીઆર (CPR) એટલે કાર્ડિયો પલ્મોનરી રીસસીટૌશન(Cardiopulmonary Resuscitation) જેમાં બેભાન થયેલ દર્દીની છાતી પર દબાણ આપવામાં આવે છે અને સાથે જ મોંઢા દ્વારા કૃત્રિમ શ્વાસ પણ આપવામાં આવે છે. ઘણી વખત હાર્ટ અટેક પછીના આગળ સ્ટેજમાં શ્વાસ ન આવે એ વખતે દર્દી પર સીપીઆરનો (CPR)પ્રયોગ કરવાથી એમનો જીવ બચાવી શકાય છે. જુઓ કેવી રીતે Ek Vaat Kau માં

બ્રેકિંગ ન્યૂઝ