દુષ્કર્મ કેસ / તમારી દીકરી હોત તો પણ મોઢું જોયા વિના અંત્યેષ્ટિ કરી દીધી હોત, કોર્ટના સવાલ પર ADG ચૂપ થઈ ગયા

Even if it was your daughter who would have been buried without seeing the mouth, ADG remained silent on the court question.

ADG લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમાર હાઈકોર્ટના એક સવાલ પર તદ્દન ચુપ થઈ ગયા હતા, તેમની પાસે તે સવાલનો કોઈ જવાબ નહોતો, પીડિત પરિવારના વકીલ સીમા કુશવાહા એ બહાર આવીને આ બાબત અંગેની જાણકારી આપી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ