મિશન વર્લ્ડકપ / IPL દરમિયાન પણ ખેલાડીઓએ NCAએ બનાવેલો ફિટનેસ પ્લાન ફોલો કરવો પડશે

Even during IPL, players have to follow the fitness plan made by NCA

ટી-૨૦ વર્લ્ડકપ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાવાનો છે. પછી આગામી વર્ષે ૨૦૨૩માં ભારત વન ડે વર્લ્ડકપની યજમાની કરશે. આ સ્થિતિમાં BCCIએ બધા ખેલાડીઓને નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ) દ્વારા બનાવવામાં આવેલા ફિટનેસ પ્લાનને ફોલો કરવાની સૂચના આપી છે. ૨૬ માર્ચથી શરૂ થઈ રહેલી IPLમાં પણ ખેલાડીઓએ આ પ્લાન ફોલો કરવો પડશે.

બ્રેકિંગ ન્યૂઝ