World Cancer Day / ભૂલથી પણ પુરૂષોએ કેન્સરના આ 10 સંકેતને ઇગ્નોર ન કરવા, નહીં તો..., આ રહ્યાં તેના લક્ષણો

Even by mistake men should not ignore these 10 signs of cancer here are its symptoms

4 ફેબ્રુઆરીએ દર વર્ષે વર્લ્ડ કેન્સર ડે ઉજવવામાં આવે છે. કેન્સર શરીરમાં અસામાન્ય કોષોના ઝડપથી વધવાના કારણે થાય છે. આ અસામાન્ય કોષ શરીરના સામાન્ય પેશીઓને નષ્ટ કરી દે છે. કેન્સર એક એવી ખતરનાક બીમારી છે જે તમારા આખા શરીરમાં ફેલાઈ શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ