વિશ્વ / શપથ પહેલા જ બાયડનનો ચીન-પાકિસ્તાનને મોટો ઝટકો, આપી દીધી કડક ચેતવણી 

Even before the swearing-in, Biden's administration gave a stern warning to China-Pakistan

અમેરિકાના ભાવિ રક્ષા મંત્રી લોયડ ઑસ્ટિન અને વિદેશ મંત્રી એન્થની બ્લિંકેનએ ભારતના પાડોશી દેશો પાકિસ્તાન અને ચીનને ચેતવણી આપી દીધી છે, બાયડન વહીવટી તંત્રના રક્ષાપ્રધાન ઑસ્ટિને કહ્યું હતું કે  પાકિસ્તાને આતંકી સંગઠન લશ્કરે તૈયબા પર પૂરતા પગલાં નથી ભર્યા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ