બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / Even before the release the influence of Pathan in foreign countries even beat this South blockbuster film in earnings

બોલિવુડ / રિલીઝ પહેલાં જ વિદેશમાં 'પઠાણ'નો દબદબો, કમાણીમાં સાઉથની આ બ્લોકબસ્ટર ફિલ્મને પણ પછાડી

Arohi

Last Updated: 02:40 PM, 17 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' ફિલ્મ રિલીઝના પહેલા ચર્ચામાં છે વિદેશોમાં પઠાણની ટિકિટની એડવાન્સ બુકિંગ અને કમાણીની બોલબાલા જબરદસ્ત છે.

  • શાહરૂખની ફિલ્મ 'પઠાણ' રિલીઝ પહેલા ચર્ચામાં 
  • ટિકિટની એડવાન્સ બુકિંગ અને કમાણીની ચર્ચા 
  • કમાણીમાં સાઉથની આ બ્લોકબસ્ટર ફિલ્મને પણ પછાડી

રિલીઝ પહેલા જ ફિલ્મ 'પઠાણ' વિદેશોમાં ધૂમ મચાવી રહી છે. ઓસ્ટ્રેલિયા, UAE, USA અને જર્મની જેવા દેશોમાં 'પઠાણ'ની ટિકિટોની એકવાન્સ બુકિંગ ખૂબ જ થઈ રહી છે. જેના કારણે રિલીઝ પહેલા જ 'પઠાણ'એ ઓવરસીઝ કલેક્શન કરવાનું શરૂ કરી દીધુ છે. હવે ખબર આવી રહી છે કે જર્મનીમાં કલેક્શનના મામલામાં પઠાણે સાઉથ સિનેમાની આ મોટી ફિલ્મને પાછળ છોડી દીધી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

આ બ્લોકબસ્ટર સાઉથ ફિલ્મથી આગળ નિકળી 'પઠાણ'
ઓવરસીઝ બમ્પર એડવાન્સ બુકિંગ અને કલેક્શનને લઈને શાહરૂખ ખાનની 'પઠાણ'ની ચર્ચા દરેક બાજુ થઈ રહી છે. દરેક વ્યક્તિ એ જાણીને ચોંકી ઉઠી છે કે રિલીઝના 8 દિવસ પહેલા 'પઠાણ'એ કોઈ પણ પ્રકારે વિદેશોમાં પોતાનો જલવો વિખેર્યો છે. એવામાં જર્મનીમાં કોઈ ભારતીય ફિલ્મની કમાણીના મામલામાં 'પઠાણ'એ સાઉથના રોકિંગ સુપરસ્ટાર યશની બ્લોકબસ્ટર ફિલ્મ 'કેજીએફ ચેપ્ટર-2'ને પછાડી દિધી છે. 

રોકી ભાઈ કરતા આગળ નિકળ્યા 'પઠાણ'
હકીકતે આજના રિપોર્ટ અનુસાર કેજીએફ-2એ જર્મનીમાં 144 યુરોની કમાણી કહી હતી. જેની વેલ્યુ ભારતીય રૂપિયાના આધાર પર લગભગ 1.2 કરોડ છે. જ્યારે 'પઠાણ'ના રિલીઝ પહેલા જ ટિકિટોની એડવાન્સ બુકિંગ દ્વારા જર્મનીમાં 150 યુરો એટલે કે 1.32 કરોડની શાનદાર કમાણી કરી છે. એવામાં એ સ્પષ્ટ થઈ જાય છે કે સાઉથના રોકી ભાઈથી આગળ હવે બોલિવુડના 'પઠાણ' નિકળી ગયા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

જર્મનીમાં 'પઠાણ'ની શાનદાર એડવાન્સ બુકિંગ 
શાહરૂખ ખાના ફેન્સ દુનિયાના દરેક ખૂણામાં હાજર છે. જેના કારણે વિદેશોમાં 'પઠાણ'ની ટિકિટોની જબરદસ્ત એડવાન્સ બુકિંગ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે 'પઠાણ'ના ફર્સ્ટ ડે ફર્સ્ટ શો એટલે કે ઓપનિંગ ડે માટે જર્મનીમાં અત્યાર સુધી 4000 ટિકિટોની એડવાન્સ બુકિંગ થઈ ચુકી છે. જ્યારે વીકેન્ડ માટે 'પઠાણ'ની લગભગ 8500થી લઈને 900 ટિકિટ વેચાઈ ચુકી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ