બોલીવુડ / રિલીઝ પહેલા જ કિંગ ખાનની ફિલ્મે કરી જોરદાર કમાણી, કરોડોમાં વહેંચાયા OTT રાઇટ્સ, આંકડો સાંભળીને જ ચોંકી જશો

Even before the release, King Khan's film made a huge profit, OTT rights distributed in crores, you will be shocked to hear...

ફિલ્મ જવાનને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર આ ફિલ્મના સેટેલાઇટ રાઇટ્સ 250 કરોડમાં વંહેચાયા હતા અને OTT રાઇટ્સ આટલા કરોડમાં વંહેચાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ