તૈયારી / ખેડૂતો સાથે સરકારની બેઠક પહેલાં જ અમિત શાહે કર્યુ આજે આ મોટું કામ, ઘડી રણનીતિ

Even before the government's meeting with the farmers, Amit Shah did this big work today, devised a strategy

ખેડૂત આંદોલનકારીઓ સાથેની કાલની મહત્વની ચર્ચા પહેલા આજે ગૃહપ્રધાન અમિત શાહે કૃષિ પ્રધાન તોમર અને રેલવે મંત્રી પિયુષ ગોયલ સાથે બેઠક કરી હતી, એવી શક્યતાઓ છે કે કાલની ખેડૂતો સાથેની મીટિંગ પહેલા આ બેઠક સરકારની પોઝિશન ફાઇનલ કરવા માટે મહત્વની હોઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ