બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 45 વર્ષની થઇ, તોય હોટનેસમાં ભલભલી યંગ એક્ટ્રેસ પાછી પડી જાય, જુઓ શ્વેતા તિવારીની તસવીરો

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / 45 વર્ષની થઇ, તોય હોટનેસમાં ભલભલી યંગ એક્ટ્રેસ પાછી પડી જાય, જુઓ શ્વેતા તિવારીની તસવીરો

Last Updated: 12:46 PM, 13 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શ્વેતા તિવારીએ ફરીવાર પોતાની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને છે. આ સુંદર તસવીરો પરથી ફેન્સની નજર હટી નથી રહી.

1/6

photoStories-logo

1. શ્વેતા તિવારી

TV સિરિયલની અભિનેત્રી શ્વેતા તિવારી તેની હોટનેસના કારણે ખૂબ ચર્ચિત છે. તે સોશિયલ મીડિયામાં પોતાની ખૂબસુરત તસવીરો શેર કરતી રહેતી હોય છે. તેને હાલમાં જ પોતાના ફોટોઝ પોસ્ટ કર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ગ્લેમરસ ગાઉન

આ તસવીરોમાં શ્વેતા ગ્લેમરસ ગાઉનમાં જોવા મળી રહી છે. જેમાં તેની હોટનેસ અને ફિટનેસ જોઈને ફેન્સ પણ પાણી પાણી થઇ રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ફેન્સ કરી રહ્યા છે વખાણ

તેની આ તસવીરો જોઈને ફેન્સ ખૂબ વખાણ કરી રહ્યા છે. અને તેની તારીફોના પુલ બાંધી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બોડી ફિટિંગ ગાઉન

આ તસવીરોમાં શ્વેતા તિવારીએ બ્રાઉન કલરનું બોડી ફિટિંગ ગાઉન પહેર્યું છે. જેમાં તેને લાઈટ મેકઅપ પણ કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ફેન્સની કૉમેન્ટ

શ્વેતા તિવારીએ જ્યારે આ ફોટોઝ શેર કર્યા ત્યારે તેના પર ફેન્સ કૉમેન્ટ કરીને તેના ભરપેટ વખાણ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ

45 વર્ષીય આ એક્ટ્રેસ તેની ફિટનેસ માટે પણ ખૂબ ફેમસ છે. તે રહે છે. તેના ઇન્સ્ટા પર 5.7 મિલિયન ફોલોઅર્સ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

TV Serial Actress Shweta Tiwari

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ