નર્મદા / આઝાદીના આટલા વર્ષો પછી પણ આ ગામમાં નથી પીવાના પાણીની વ્યવસ્થા

Even after many years of Independence, this village does not have drinking water system

પીવાનું પાણીએ  દરેક જીવ સૃષ્ટી માટે આવશ્યક છે અને તેથીજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં પીવાના પાણીની યોજના મોખરે રહી છે, પરંતુ નર્મદા જીલ્લાના ભુમાલિયા જેવા અનેક ગામો આજે આઝાદીના આટલા વર્ષો પછી પણ પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. વળી ખાટલે મોટી ખોડ એ છે કે, સમગ્ર ગુજરાત અને કચ્છ સુધી સિંચાઈ અને પીવાનું પાણી પહોચાડતી નર્મદા યોજના આ ગામથી માત્ર એક કીલોમીટર દુર છે અને ગામમાં પાણીનીના વલખા મારી રહ્યા છે. જોઈએ વિટીવી ગુજરાતીના આ ખાસ અહેવલમાં.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ