જસ્ટિસ / વિદેશમાં પણ સુશાંતના નામે હવે એવું થવા લાગ્યું કે બહેન બોલી આ આખા વિશ્વની માંગ છે

Even abroad, in Sushant's name, it now seems that Sister Boli is the demand of the whole world

સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ તાજેતરમાં જ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મારફતે એક પોસ્ટ શેર કરી છે, જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે સુશાંતને  દેશમાં જ નહીં વિદેશમાં પણ લોકો પ્રેમ કરે છે. આ તસવીરમાં દિવંગત એક્ટર માટે ન્યાયની માંગણી કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ