ગીર સોમનાથ / તૌકતેની તબાહીના 3 મહિના પછી પણ ખેડૂતો વીજળી વિના પરેશાન, કોંગ્રેસનો ભારે વિરોધ

Even 3 months after the Taukte disaster, farmers are still without electricity, a strong opposition from Congress

વાવાઝોડાને 90 દિવસ બાદ પણ ગીર સોમનાથ, ગીર ગઢડા, કોડીનાર, ઝાફરાબાદ, સહિતના વાડી વિસ્તારમાં હજુ પણ વીજ પુરવઠો ખોરવાયેલો જોવા મળે છે

બ્રેકિંગ ન્યૂઝ