ઈ સ્કૂટર / 50 હજાર રૂપિયાથી પણ ઓછા બજેટમાં મળશે આ ઈલેકટ્રીક સ્કૂટર, સિંગલ ચાર્જમાં ચાલશે આટલા KM

ev scooters under 50k ampere v48 hero electric flash lx optima lx ampere reo and lohia oma star

આ દિવાળીએ જો તમે પણ ઈલેકટ્રીક સ્કૂટર ખરીદવાનું મન બનાવી રહ્યાં છો તો આ તમારા માટે કામના સમાચાર છે. આજે અમે તમને એવા 5 સ્કૂટર્સ અંગે જણાવીશું. જે 50 હજાર રૂપિયાના બજેટમાં આવે છે. ભારતીય માર્કેટમાં અત્યારે આ સ્કૂટર્સની માંગ વધારે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ