સલામ / દેશ માટે દોડશે ગુજરાતના આ બે પોલીસ કર્મચારી, કારણ જાણી થશે ગર્વ

european masters games country representation ahmedabad police

ખાસ કરીને પોલીસ ચોર અથવા કેદીની પાછળ દોડતી હોય છે પરંતુ અમદાવાદ પોલીસના 2 કર્મચારીઓ દેશ માટે દોડશે. ઇટાલીના ટેરિનો સિટીમાં યોજાનાર 'યુરોપિયન માસ્ટર્સ ગેમ્સ' માં ગુજરાત પોલીસના 2 બે કોન્સ્ટેબલની પસંદગી કરાઇ છે. કોન્સ્ટેબલ રોહિતસિંહ વાઘેલા અને હરપાલસિંહ વાઘેલાની પસંદગી કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ