ચિંતાજનક / મંકીપોક્સની ઝપેટમા યુરોપ, WHO એ બોલાવી ઇમર્જન્સી બેઠક, જાણો ભારત પર કેટલો ખતરો 

Europe, WHO convenes emergency meeting in Monkeypox

યુરોપના દેશોમાં મંકીપોક્સના કેસ ઝડપથી વધી રહ્યા છે.જેને લઈને  WHO પણ સક્રિય થઈ ગયું છે. હાલમાં યુરોપના કુલ 9 દેશોમાં મંકીપોક્સે રોગે દસ્તક આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ