બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Europe Could Be Headed For Covid Pandemic "Endgame": WHO

મહામારી / દુનિયા માથેથી ટળી મોટી આપદા, યુરોપમાં કોરોના મહામારીનો આવ્યો અંત, WHOની મોટી જાહેરાત

Hiralal

Last Updated: 04:13 PM, 24 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વ આરોગ્ય સંગઠને યુરોપમાં કોરોના મહામારીના અંતની જાહેરાત કરતા જ દુનિયા માથેથી મોટી આપદા ટળી છે.

  • કોરોનાના અંતેને લઈ વિશ્વ આરોગ્ય સંગઠનની મોટી જાહેરાત
  • યુરોપ ડિરેક્ટર હંસ ક્લૂઝે કહ્યું, યુરોપમાં કોરોના કેસ ઘટ્યા
  • મહામારીનો અંત આવી શકે છે 

દુનિયા જે સમાચારની રાહ જોતી હતી તે હવે આવ્યાં છે. દુનિયામાંથી ધીરે ધીરે કોરોના વાયરસ વિદાય થઈ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ કોરોના મહામારી પૂરી થઈ હોવા અંગેને એક મોટું નિવેદન આપ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠનના યુરોપ ડિરેક્ટર હંસ કલૂઝે કહ્યું કે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ યુરોપીય દેશોમાં મહામારીના એક નવા તબક્કામાં સ્થળાતંરિત થઈ ગયો છે અને આ સમાપ્ત થઈ શકે છે. તેમણે કહ્યું કે એક રીતે યુરોપ મહામારીના અંત તરફ આગળ વધી રહ્યો છે. 

કોરોના પાછો આવશે પણ જરુરી નથી કે તે મહામારી હોય- WHO 
યુરોપ ડિરેક્ટર હંસ કલૂઝે કહ્યું કે એક વાર ઓમિક્રોનનો હાલનો વધારો યુરોપમાં ઓછો થઈ જાય છે ત્યાર બાદ થોડા અઠવાડિયામાં વૈશ્વિક પ્રતિરક્ષા પ્રણાલી વિકસીત થઈ જશે. અમારુ અનુમાન છે કે કોરોના ખતમ થતા પહેલા વર્ષના અંત સુધીમાં ફરી એક વાર વાપસ આવી શકે છે પરંતુ જરુરી નથી કે તે મહામારી જ હોય. 

અમેરિકામાં કોરોના કેસ ઘટ્યા, મહામારીના અંતનો શુભ શંકેત-એન્થની ફોસી
અમેરિકાના ટોચના મહામારી નિષ્ણાંત એન્થની ફોસીએ પણ જણાવ્યું કે અમેરિકાના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં ઝડપથી ઘટાડો આવી રહ્યો છે જે ઘણો સારો સંકેત છે. 

ભારતમાં 15 ફેબ્રુઆરી સુધી કોરોના કેસ ઘટી જશે- સરકારની જાહેરાત 
હાલમાં ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે પરંતુ હવે ભારત સરકારે સ્પસ્ટ જણાવ્યું છે કે 15 ફેબ્રુઆરી સુધી દેશમાંથી કોરોના ખતમ થઈ જશે. સરકારના સૂત્રોએ એવી માહિતી આપી કે ભારતમાંથી ધીરે ધીરે કોરોના ઘટી રહ્યો છે.  સૂત્રોએ કહ્યું કે 15 ફેબ્રુઆરી સુધીમાં દેશમાં કોરોના કેસ ઘટી જશે. કેટલાક રાજ્યો અને મહાનગરોમાં કોરોના કેસ ઘટવાનું શરુ થયું છે. તેમણે કહ્યું કે દેશમાં વેક્સિનેશનને કારણે ત્રીજી લહેરની અસરમા ઘટાડો આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સંકલન કરી રહ્યું છે. હાલમાં 74 ટકા વયસ્ક લોકોમાં વેક્સિનેશનનું કામ પુરુ થયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ