ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

મહામારી / 24 કલાકમાં આ દેશમાં 1.96 લાખ કોરોનાના નવા દર્દીઓનો રાફડો ફાટતા ખળભળાટ, સરકારની ચિંતા વધી

Europe Coronavirus Updates Spain imposes national night-time curfew

યુરોપમાં સંક્રમણના કેસ વધી રહ્યા છે. અહીં એક દિવસમાં ૧,૯૬,૯૪૬ કેસ સામે આવ્યા છે. ફ્રાંસમાં સૌથી ‍વધુ ૫૨,૦૧૦ કેસ મળી આવ્યા છે. આ  અત્યાર સુધીનો ૨૪ કલાકમાં મળતો સૌથી મોટો આંકડો છે. એક દિવસ પહેલાં શનિવારે અહીં ૪૫,૪૨૨ નવા દર્દી મળ્યા હતા. ગઇ કાલે ૧૧૬ લોકોનાં મૃત્યુ પણ થયાં છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ