ચિંતાજનક / યુરોપ બન્યું કોરોનાની મહામારીનું કેન્દ્ર, આ દેશોમાં ફરી લોકડાઉનની તૈયારી, જાણો શું છે સ્થિતિ

europe becomes covid epicentre know the preparation of lockdown again in these countries

યુરોપ આ મહામારીનું કેન્દ્ર બની ગયું છે. યુરોપિય યૂનિયનના કેટલાક દેશોમાં કોવિડ 19ના વધતા કેસોના કારણે લોકડાઉનની આશંકા વધવા લાગી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ