હવે થાક્યા! / આ દેશોમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, રોજના લાખોમાં આવી રહ્યા છે કેસ, મૃત્યુઆંક પણ વધુ

Europe and America having maximum corona cases of all time here are the numbers

દુનિયાના તમામ દેશોમાં કોરોનાનાં કારણે સ્થિતિ વકરી રહી છે. અમેરિકામાં તો રોજના સાતથી દસ લાખ કેસ આવતા પ્રેસિડેન્ટ બિડેને પણ કહી દીધું કે હવે અમેરિકન્સ થાક્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ