મંજૂરી / યૂરોપીય સંઘે 14 દેશ માટે ખોલી દીધી પોતાની સરહદ, ભારત માટે લીધો આ નિર્ણય

EU sets new list of approved travel partners

યૂરોપીય સંઘ (EU) એ મંગળારે જાણકારી આપતા જણાવ્યું કે તેઓ 14 દેશના પ્રવાસીઓ માટે પોતાની સરહદો ફી ખોલવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ અમેરિકામાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લઇને અમેરિકન નાગરિકોને ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી પ્રવેશની મંજૂરી મળશે નહીં. આ સાથે રશિયા, બ્રાઝિલ, અને ભારત જેવા મોટા દેશોના નાગરિકોના પ્રવેશ પર પણ રોક હજુ યથાવત્ રહેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ