દરખાસ્ત / તો શું બધા ફોન માટે હશે એક જેવુ ચાર્જર? પ્રસ્તાવ આવ્યો પણ Apple એ જુઓ શું તર્ક આપ્યા

eu rules to force usb c chargers for all smartphones apple dislikes the idea

યુરોપિયન યુનિયનના એક્ઝીક્યુટીવ બ્રાન્ચ યુરોપિયન કમિશન દ્વારા એક નવા નિયમની દરખાસ્ત કરવામાં આવી છે. જે હેઠળ ફોન અને નાના ઈલેક્ટ્રોનિક ડિવાઈસ માટે ઉત્પાદકો પર યુનિવર્સલ ચાર્જિગ સોલ્યુલશન લાવવા માટે દબાણ નાખવામાં આવશે. આ નવા નિયમને ઈ-વેસ્ટ ઓછું કરવા માટે પ્રસ્તાવિત કરવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ