જમ્મૂ-કાશ્મીર / 'અપનો પર સિતમ, ગૈરો પર કરમ' EU સાંસદોની કાશ્મીર મુલાકાત પર વિપક્ષ કેમ ગરમ?

EU MPs visiting Kashmir rahul gandhi

જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવ્યા બાદ પહેલી વાર કોઇ વિદેશી  પ્રતિનિધિમંડળ ઘાટીની મુલાકાત લઇ રહ્યું છે. આજરોજ યૂરોપિયન યૂનિયન (EU)ના કુલ 27 સાંસદ શ્રીનગર અને ઘાટી સહિત અન્ય વિસ્તારની મુલાકાત લેશે. પરંતુ EU સાંસદોની આ મુલાકાત વિપક્ષના ગળે ઉતરી રહી નથી. કોંગ્રેસ સહિત વિપક્ષની અન્ય પાર્ટીઓએ આ મુદ્દે મોદી સરકારને ઘેરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ