અભિપ્રાય / મોદી સરકાર આ મોટા કાયદામાં કરવા જઈ રહી છે ફેરફાર, ખેડૂતોની આવક બમણી થશે

essential commodities act modi government farmer income

ખેડૂતોની આવક બમણી કરવાને લઇને ગ્રાહક બાબતોના મંત્રાલયે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમમાં ફેરફારનો મુસદ્દો તૈયાર કર્યો છે. જો કે હાલ તેના ઉપર કાયદા મંત્રાલયનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે. કાયદા મંત્રાલયમાંથી ગ્રીન સિગ્નલ મળી ગયા બાદ તેને લાગુ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે મોદી સરકારના બીજા કાર્યકાળમાં ખેડૂતોને લઇને ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ