ખળભળાટ / ગુજરાત પોલીસમાં પકડાયું જાસૂસી કાંડ: બુટલેગરો માટે કામ કરતાં હતા 2 કર્મચારીઓ, થયો મોટો ખુલાસો

Espionage scam exposed in Gujarat Police

ગુજરાત પોલીસમાં જાસૂસી કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે ટેક્નિકલ સર્વેલન્સના બે કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જોકે, આ અંગે ગુજરાત પોલીસ કે ગૃહ વિભાગ તરફથી કોઈ સત્તાવર નિવેદન આપવામાં આવ્યું નથી.

બ્રેકિંગ ન્યૂઝ