ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

VIDEO / ઈશા દેઓલની વિદાય પર ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા હતા પિતા ધર્મેન્દ્ર, એક્ટ્રેસે શેર કર્યો લગ્નનો વીડિયો

Esha deol shares vidaai video dharmendra and hema malini from her wedding album

ધર્મેન્દ્ર અને હેમામાલિનીની દીકરી ઈશા દેઓલે હાલમાં જ સોશિયલ મીડિયા પર તેના લગ્નનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં ઈશાની વિદાય દેખાડવામાં આવી છે. ઈશાએ લાલ સાડી અને ગોલ્ડની જ્વેલરી પહેરી છે અને તે ઘણી જ સુંદર દેખાઈ રહી છે. વીડિયોમાં તેનો પતિ ભરત તખ્તાની, પિતા ધર્મેન્દ્ર, મોમ હેમામાલિની અને નાની બહેન આહના દેઓલ પણ જોવા મળી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ