હાર / ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ક્વાર્ટર ફાઈનલમાં આ વ્યક્તિએ સિંધુને આપી માત, બનાવ્યો આ રેકોર્ડ

erratic sindhu outwitted by determined okuhara in all england championship

હાલની વિશ્વ ચેમ્પિયન ભારતની પીવી સિંધુ ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશીપમાંથી આઉટ થઈ ચૂકી છે. જાપાનની નોઝોમી ઓકુહારાએ 68 મિનિટના ક્વાર્ટર ફાઈનલમાં સિંધુને 12-21 21-15 21-13થી હરાવી હતી. સિંધુની હારથી ભારતની સુપર 1000 ટૂર્નામેન્ટ પણ સમાપ્ત થઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ