મુંબઈ / ત્રણ વર્ષથી રિલેશનશીપમાં છે કસૌટી...ની 'પ્રેરણા', કોણ છે તેનો મિસ્ટર રાઇટ જાણીને તમને પણ લાગશે ઝટકો

Erica Fernandez is in relationship with someone

કોઇપણ સેલિબ્રિટી જ્યારે કોઇની સાથે વધારે જોવા મળે ત્યારે તે બંનેના નામને જોડી દેવાતા હોય છે. છેલ્લા ઘણા સમયથી એરિકા ફર્નાન્ડિસનું નામ તેના કો સ્ટાર પાર્થ સાથે જોડાઇ રહ્યુ હતુ તે સિવાય પણ કુછ રંગ પ્યાર કે એસે ભીના કો સ્ટાર શહીર શેખ સાથે પણ ચર્ચાયુ હતુ. હવે એરિકાએ તેની રિલેશનશીપને લઇને મૌન તોડ્યુ છે અને જાહેર કર્યુ છે કે તે કોને ડેટ કરી રહી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ