રાજકોટ / કમોસમી વરસાદ બાદ રોગચાળો વકર્યો, છેલ્લા 7 દિવસમાં ઝાડા-ઉલટીના 328 કેસ નોંધાયા

કમોસમી વરસાદ બાદ રાજકોટમાં રોગચાળો વકરી રહ્યો છે.. એક સપ્તાહમાં તાવ, શરદી અને ઉધરસના 321 કેસ નોંધાયા છે.. છેલ્લા સાત દિવસમાં ઝાડા ઉલટીના 328 કેસ નોંધાયા છે.. ડેન્ગ્યુના 99 કેસ, તાવમા 42 અને મલેરિયાના 2 કેસ નોંધાયા છે..

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ