વડોદરા / રોગચાળો વકર્યો: ફતેપુરા વિસ્તારમાં એક પ્રૌઢનું મોત, પાણીજન્ય રોગના દર્દીઓની સંખ્યામાં વધારો

epidemic One death in Fatepura area in vadodara

વડોદરામાં દુષિત પાણીના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે. પાણીજન્ય રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે શહેરના ફતેપુરા વિસ્તારમાં દુષિત પાણીના કારણે એક પ્રૌઢનું મોત થયુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ