તમારા કામનું / EPFOની બુધવારે થશે બેઠક : નોકરીયાત, ડૉક્ટર, વકીલ સહિત આ પ્રોફેશનલ્સનો થઈ શકે છે PF સ્કીમમાં સમાવેશ

epfo will meet on wednesday the issue of delay in interest rate confirmation

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની બુધવારે થનારી બેઠકમાં કર્મચારી ભવિષ્ય નિધિ પર વર્ષ 2019-20 માટે 8.5 ટકા વ્યાજ આપવાના નિર્ણયની ખરાઈમાં મોડુ થવાના મામલા પર ચર્ચા થઈ શકે છે. તેમજ કેન્દ્ર સરકાર હવે પોતાની સિક્યોરીટી સ્કીમ કર્મચારી ભવિષ્ય નિધિનો દાયરો સ્વરોજગાર લોકો સુધી વધારી શકે છે. જો કેન્દ્ર સરકાર એવું કોઈ પગલુ ભરે છે તો હાલમાં જે સ્કીન હેઠળ નથી આવતા તેવા 90 ટકા લોકો ભવિષ્ય નિધિનો લાભ મેળવી શકે છે. વર્તમાનનમાં કોઈ એવી સંસ્થાના કર્મચારી જ EPFO દ્વારા સંચાલિત પ્રોવિડેન્ટ ફંડ તથા પેન્શન સ્કીમને સબ્સક્રાઈબ કરી શકે છે. જેમાં ઓછામાં ઓછા 10 કર્મચારીઓ કામ કરતા હોય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ