સુવિધા / પેન્શનધારકો માટે ખુશીના સમાચાર, EPFOએ શરૂ કરી પૈસાથી જોડાયેલી આ મોટી સુવિધા

EPFO to use common service centres CSC for life certification of pensioners

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) તેમના પેન્શનરોના લાઈફ સર્ટિફિકેશન જમા કરાવવા માટે કોમન સર્વિસ સેન્ટર (CSC)ની વ્યવસ્થા કરી છે. જેમાં પેન્શનધારકો લાઈફ પ્રૂફ જમા કરાવી શકશે. એક સત્તાવાર નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, લગભગ 65 લાખ પેન્શનરો 3.65 લાખથી વધુ સીએસસી સેન્ટર પર તેમનું લાઈફ પ્રૂફ આપી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ