Ek Vaat Kau / મોદી સરકાર તમારા ખાતામાં જમા કરવાની હતી પૈસા, જુઓ હવે ક્યારે થશે?

દેશના 6 કરોડ કર્મચારીઓને EPFOનાં લાભ આપવામાં આવે છે ત્યારે 31મી માર્ચ 2021 સુધીની વ્યાજ હજુ સુધી સરકારે જમા કર્યું નથી ત્યારે આ વ્યાજ ક્યારે આવશે અને કેમ નથી આવ્યું તથા વ્યાજ આવી જાય પછી જોવાનું કઈ રીતે તે જાણવું હોય તો જુઓ EK VAAT KAU

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ