કામના સમાચાર / નોકરિયાત લોકોને મોટી રાહત, UANને આધાર સાથે લિંક કરવાને લઈને જાણી લો આ જરૂરી વાત

epfo subscribers last date for linking uan aadhaar extended till 31 december

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ EPF ખાતાને આધાર સાથે લિંક કરવા મામલે EPFO ​​સબ્સ્ક્રાઇબર્સને થોડી રાહત આપી છે. હવે UANને આધાર સાથે લિંક કરવાની તારીખ લંબાવાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ