તમારા કામનું / EPFOની આ નવી સુવિધાથી લાખો લોકોને થશે ફાયદો, નહીં ખાવા પડે બેન્કોના ધક્કા

epfo start facial authentication technology called facerd uidai digital life certificate

હવે પેન્શનરોએ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ માટે બેંકોના ચક્કર મારવા નહીં પડે. આને લગતા તમામ કામ ઘરે જ થઈ જશે. તે પણ તમારા મોબાઈલ ફોનથી. મોબાઈલ ફોનમાં ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ