સુવિધા / હવે માત્ર આટલા દિવસમાં ખાતામાં આવી જશે PFના પૈસા, જાણો ઓનલાઈન ક્લેમની પ્રોસેસ

epfo says pf withdrawal will be settled in 3 days online

નોકરીયાત વર્ગ માટે એક સારા સમાચાર EPFOથી આવ્યા છે. PFનાં નાણા કાઢવા માટે હવે કચેરીમાં જઈને ધક્કા ખાવાની કોઈ જરૂર નથી. પહેલાં કરતા વધુ ઝડપથી અને સરળતાથી નાણા મેળવી શકાય તેવી સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. હવે ઓનલાઈન જ PFનાં પૈસા ઓનલાઈન જ મેળવી શકાશે એ પણ સીધા જ બેંક એકાઉન્ટમાં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ