બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / EPFOના 7 કરોડ યુઝર્સ પર આવી સૌથી મોટી અપડેટ, બદલાયો PF એકાઉન્ટને લગતો આ નિયમ
Last Updated: 12:55 PM, 3 August 2024
EPFOએ કર્મચારીઓના PF એકાઉન્ટને લઈને નવા નિયમ રજૂ કર્યા છે. આ ફેરફાર બધા PF એકાઉન્ટ હોલ્ડર માટે છે. જો તમે પણ એક PF એકાઉન્ટ હોલ્ડર્સ છો તો તમારા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. EPFOએ PF એકાઉન્ટ હોલ્ડર્સમાં તેમની ડિટેલ્સને યોગ્ય કરવા, અપડેટ કરવા માટે અમુક નવા નિયમ રજૂ કરવામાં આવ્યા છે. જાણો EPFO તરફથી કયા નિયમ લાગુ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
SOP જાહેર કરવામાં આવી
ADVERTISEMENT
EPFOએ પર્સનલ જાણકારી જેમ કે નામ, ડેટ ઓફ બર્થને યોગ્ય કરવા માટે નવી SOP ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેના હેઠળ સદસ્યોના પ્રોફાઈલને અપડેટ કરવા માટે SOP વર્ઝન 3.0ની મંજૂરી આપવી દેવામાં આવી છે. જ્યારે આ નવા નિયમના બાદ UAN પ્રોફાઈલમાં અપડેટ કે સુધાર માટે દસ્તાવેજ આપવાના રહેશે. સાથે જ ડિક્લેરેશન આપીને અરજી કરી શકો છો.
EPFOએ પોતાની ગાઈડલાઈનમાં કહ્યું છે કે મોટાભાગે જોવામાં આવે છે કે ઘણા પ્રકારની ભૂલો થાય છે જેને સુધારવા માટે લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ મુશ્કેલી ડેટા અપડેટ ન થવાના કારણે થાય છે. એવામાં આ ગાઈડલાઈન રજૂ કરવામાં આવી છે.
બે કેટેગરીમાં થશે ફેરફાર
નવી ગાઈડલાઈન અનુસાર નવા નિર્દેશ અનુસાર EPFOએ પ્રોફાઈલમાં થતા ફેરફારને મેજર અને માઈનર શ્રેણીયોમાં વહેચવામાં આવ્યા છે. માઈનર ફેરફારને સંયુક્ત જાહેરાત રિક્વેસ્ટની સાથે ઓછામાં ઓછા બે જરૂરી દસ્તાવેજ રજૂ કરવાના રહેશે.
ત્યાં જ મોટા એટલે કે મેજર સુધાર માટે ઓછામાં ઓછા ત્રણ જરૂરી દસ્તાવેજ સબમિટ કરવાના રહેશે. તેમાં ફિલ્ડ કાર્યાલયોને સદસ્યોની પ્રોફાઈલને અપડેટ કરવામાં વધારે સાવધાની રાખવા માટે કહેવામાં આવ્યું છે. જેથી કોઈ પણ પ્રકારની ગડબડી કે ફ્રોડ ન થઈ શકે.
બીજી બાજુ મોટા ફેરફાર માટે ઓછામાં ઓછા ત્રણ દિવસ દસ્તાવેજ આપવાના રહેશે. ધ્યાન રાખો કે આધાર સાથે જોડાયેલા ફેરફાના મામલામાં આધાર કાર્ડ કે એક્ટિવ મોબાઈલ નંબર સાથે જોડાયેલું ઈ આધાર કાર્ડ સહાયક દસ્તાવેજ માટે પુરતુ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT