પ્રોસેસ / કંપની બંધ થવા પર PFના પૈસા અટકી જાય તો ચિંતા ન કરતાં, આ સરળ પ્રોસેસથી ઉપાડી શકો છો

epfo pf provident fund inactive account claim how to withdraw full process

ઘણાં લોકો એવા હોય છે જે અલગ-અલગ સંસ્થાઓમાં કામ કરે છે, જે દરમિયાન અલગ-અલગ પીએફ અકાઉન્ટ બનાવવામાં આવે છે. જેના કારણે જૂનું પીએફ ખાતું ઈનઓપરેટિવ થઈ જાય છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડને લઈને મોટાભાગના કેસમાં EPFO સિસ્ટમમાં કંપની છોડવાની તારીખ ન હોવાથી ફંડ કાઢવામાં અથવા ટ્રાન્સફર કરવામાં પરેશાની થાય છે. ઘણી વખત કંપની બંધ થવા પર તમારું પીએફ ખાતું પણ આપમેળે બંધ થઈ શકે છે, જેના કારણે તમારા પૈસા અટવાઈ જાય છે. સાથે જ કંપની બંધ થવા પર ખાતાને સર્ટિફાઈ કરાવવાનો રસ્તો પણ બંધ થઈ જાય છે. એવામાં પીએફ ખાતામાંથી પૈસા કાઢવામાં મુશ્કેલી આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ