તમારા કામનું / ખુશખબર! 23.34 કરોડ EPFO સબ્સક્રાઈબર્સના ખાતામાં સરકારે ટ્રાન્સફર કર્યા વ્યાજના પૈસા, ફટાફટ આ રીતે ચેક કરો બેલેન્સ

epfo government issued interest for 23 44 crore subscribers of epfo check your balance this why

EPFOએ 23.34 કરોડ ખાતાધારકોને ખુશખબર આપી છે. સબ્સક્રાઈબર્સના ખાતામાં 8.50 ટરા વ્યાજદરથી રકમ જમા કરી દેવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ