કામની વાત / EPFO લાવ્યું ખાસ સુવિધા ! લાખો પેન્શનર્સને થશે ફાયદો, જાણો શું

EPFO gives special facility to pensioners!

રિટાયરમેન્ટ બાદ કર્મચારીઓને પેન્શનથી જોડાયેલી નાની નાની બાબતોમાં પણ ઓફિસના ચક્કર કાપવા પડે છે પરંતુ આ સમસ્યાને સમાપ્ત કરવા માટે EPFO નવી સુવિધા લઇને આવ્યુ છે. 

બ્રેકિંગ ન્યૂઝ