Good News / કરોડો PF ખાતાધારકો માટે આવ્યા ગુડ ન્યૂઝ, EPFOએ કરી આ જાહેરાત

EPFO employees can now avail their UAN online directly from website

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) એ શુક્રવારે ઔપચારિક ક્ષેત્રના (Formal Sector) કામદારો માટે હવે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) બનાવવા માટે ઑનલાઈન સુવિધા શરૂ કરી છે. જેથી હવે કર્મચારીઓ જાતે જ UAN મેળવી શકશે. હાલમાં કર્મચારીઓનો UAN માત્ર ઍમ્પ્લોયર દ્વારા જ અરજી શકાય છે. હવે તે EPFO વેબસાઇટ પરથી જાતે જ બનાવી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ